ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગર્ગ [ઈ.૧૭૦૪ સુધીમાં] : જૈન શ્રાવક. ગૌતમમલ્લના પુત્ર. ભૂલથી ‘અગરવાલ’ને નામે નોંધાયેલી ૧૫૯ કડીની ‘પાર્શ્વનાથ-આદિત્યવ્રત કથા’ (લે.ઈ.૧૭૦૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]