ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણભૂષણ ભટ્ટારક

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]