ગૌતમ-૧ [ ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧.[શ્ર.ત્રિ.]