ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચઇઉ


ચઇઉ [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલી ૩૪ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૧૩)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[શ્ર.ત્રિ.)