ચતુર-૧ [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]