Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગચંદ્ર-૨
Language
Watch
View source
જગચંદ્ર-૨
[ ]: જૈન. હરિચંદ્રના શિષ્ય. ૫ કડીની ‘અવંતીસુકુમાલની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ.
[શ્ર.ત્રિ.]
←
જગચંદ્ર-૧
જગજીવન
→