ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયપ્રભ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જયપ્રભ [               ]: જૈન સાધુ ‘ગિરનારચૈત્ય-પરિપાટી’ને નામે નોંધાયેલી પણ વસ્તુત: ‘શત્રુંજય ચૈત્ય-પરિપાટી’ જણાતી ૨૩ કડીની રચનાના કર્તા.

સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.
[શ્ર.ત્રિ.]