ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલોકચંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


તિલોકચંદ [ઈ.૧૮૩૫ સુધીમાં]: જૈન. ‘નવકાર-રાસ’ (લે.ઈ.૧૮૩૫)ના કર્તા.

સંદર્ભ: રાહસૂચી: ૨.
[શ્ર.ત્રિ.]