ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાદુદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાદુદાસ [                ] : રામદાસના શિષ્ય. હિંદી તથા ગુજરાતી પદ (૧૦ મુ.)ના કર્તા. કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.)(+સં.).[કા.શા.]