ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગળીબાઈ


મંગળીબાઈ [                ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે.

સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.
[કી.જો.]