ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મગન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મગન [                ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : નકાસંગ્રહ.
[શ્ર.ત્રિ.]