ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૬


મતિસાગર-૬ [ઈ.૧૬૪૫માં હયાત] : જૈન સાધુ. ‘ખંભાતતીર્થ માળા’ (ર.ઈ.૧૬૪૫)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[ચ.શે.]