ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીરાં મહેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મીરાં મહેદી [  ] : સૈયદ ખોજા કવિ. ૧૦ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.

કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.
[ર.ર.દ.]