ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મેઘ-૬ [                ] : જૈન. ૫ કડીના સંભવનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિની અંતિમ પંક્તિને કારણે કર્તાનામ ‘મેઘ’ છે કે ‘મેઘવિશાળ’ એ સ્પષ્ટ થતું નથી.

કૃતિ : જિસ્તમાલા.
[શ્ર.ત્રિ.]