ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નભૂષણ ભટ્ટારક-૨


રત્નભૂષણ(ભટ્ટારક)-૨ [                ] : ‘ગર્ભાખ્યાન’ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]