ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામદાસ : આ નામે ‘નવરસ’ તથા કેટલાંક કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદ (૩ મુ.) મળે છે. તેમનાં કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧-૨; ૩. ફૉહનામાવલિ.[નિ.વો.]