ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવલ્લભ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


લબ્ધિવલ્લભ [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન. ‘પાર્શ્વનાથજીનો દેશાંતરી છંદ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]