વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે. કૃતિ : બૃકાદોહન : ૮.