ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકચંદ્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિવેકચંદ્ર : આ નામે ૧૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા વિવેકચંદ્ર છે તે સ્પષ્ટ થતું નથી.

સંદર્ભ : લીંહસૂચી.
[શ્ર.ત્રિ.]