શવજી/શિવજી [ઈ.૧૭૭૪ સુધીમાં] : ‘કનકાઈની હમચી’ (લે.ઈ.૧૭૭૪) અને ‘સત્યભામાનું રૂસણું’ (લે.ઈ.૧૭૭૪-૭૫)ના કર્તા.