Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાદુળ-ભગત
Language
Watch
View source
શાદુળ(ભગત)
[ ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા.
કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).
[શ્ર.ત્રિ.]
←
શંભુરામ
શામજી
→