ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શામજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શામજી [ ] : જૈન સાધુ. મોતીશા શેઠની યાત્રાને કેન્દ્રમાં રાખીને રચાયેલા ૧ ઢાળના ‘કુન્તાસર માહાત્મ્ય’ (ર.ઈ.૧૮૩૭ આસપાસ)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]