Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાર્દૂલિયો
Language
Watch
View source
શાર્દૂલિયો
[ ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી.
[શ્ર.ત્રિ.]
←
શામનાથ_બાવો
શાલિભદ્ર-સૂરિ-૧
→