ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસુત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શિવસુત [ ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]