ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલરત્ન-સૂરિ


શીલરત્ન(સૂરિ) [ઈ.૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જયાણંદસૂરિના શિષ્ય. ‘પરિગ્રહ-પરિમાણ’ (લે.ઈ.૧૪૮૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]