ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સત્યરત્ન-૨
Jump to navigation
Jump to search
સત્યરત્ન-૨ [ ] : જૈન. જિનહર્ષના શિષ્ય. હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં અનુક્રમે ૫ અને ૭ કડીના ‘દાદાજી’ (-જિનકુશલસૂરિ) વિષયક ૨ સ્તવનો(મુ.)ના કર્તા. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબ પૂજા, ઘંટાકર્ણવીર પૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. [પા.માં.]