ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સરભંગી બાવા
Jump to navigation
Jump to search
સરભંગી(બાવા) [ ] : ગુરુનો મહિમા ગાતા ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.).