ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદરબાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુંદરબાઈ [સં. ૧૯મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોસ્વામી બાળક તરીકે તેઓ સંપ્રદાયમાં જાણીતાં હતાં.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[ચ.શે.]