ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિજ્ય-૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હર્ષવિજ્ય-૪ [ ] : જૈન હાધુ. વિવેકવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-હ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : જિહ્તમાલા.
[કા.શા.]