ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તરેહ કવિતા(Pattera Poetry) : પૃષ્ઠ પર અસામાન્ય આકૃતિમાં કાવ્યરચના એ રીતે ગોઠવાયેલી હોય છે કે શબ્દો દ્વારા વ્યક્ત મનોભાવ કે વિચારની સાથે તે સંગતિ પામે. તરેહ કવિતાને ‘મૂર્તકવિતા’ (Concrete Poetry) તરીકે પણ ઓળખવામાં આવે છે. {{Right|ચં.ટો.||