ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યપ્રયોગકલા
Jump to navigation
Jump to search
નાટ્યપ્રયોગકલા (Dramaturgy) : નાટકકાર માટે પણ, અને નાટ્યસર્જન તેમજ નાટ્યપ્રયોગની મંચનકલા માટે પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. લેખન, દિગ્દર્શન, વેશભૂષા જેવાં નાટ્યનાં સર્જન અને મંચનનાં મોટા ભાગનાં પાસાંઓનો આમાં સમાવેશ થાય છે.
પ.ના.