મુદ્રણકવિતા(Calligramme) : આ પ્રકારની કવિતામાં પંક્તિઓને એવી રીતે મુદ્રિત કરવામાં આવી હોય કે એમાંથી ઊપસતી આકૃતિ વિષયને સુસંગત હોય. ચં.ટો.