સમાપકસંકેત(Coda) : કથાસાહિત્યમાં કથન પૂરું થવાનો સંકેત આપતું વાક્ય કે વિધાન. જેમકે ‘પછી ખાધું પીધું ને રાજ કર્યું. ચં.ટો.