ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
ગ્રંથ : ૨
ખંડ : ૨
[ઈ.સ. ૧૬૫૦ - ૧૮૫૦]

પહેલી આવૃત્તિ

સંપાદકો
ઉમાશંકર જોશી
અનંતરાય રાવળ
યશવંત શુક્લ

સહાયક સંપાદક
ચિમનલાલ ત્રિવેદી

બીજી આવૃત્તિ
શોધન-સંપાદન
રમણ સોની


પરામર્શક
ચિમનલાલ ત્રિવેદી

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

Gujarati Shityano Itihas Granth : 2, Khand : II
HISTORY OF GUJARATI LITERATURE
VOL. 2 – II
Revised Edition: Edited by Raman Soni
Vetted by Chimanlal Trivedi, 2004
Published by Gujarati Sahitya Parisad
© ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રથમ આવૃત્તિ : ૧૯૭૬
બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ : ૨૦૦૪
પુનર્મુદ્રણ : ૨૦૦૬, ૨૦૦૯, ૨૦૧૫, ૨૦૨૧
પૃષ્ઠસંખ્યા : ૧૬+૩૯૬
નકલ : ૫૦૦
કિંમત : રૂ. ૨૫૦

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ,
ગોવર્ધનભવન, નદી કિનારે, ‘ટાઇમ્સ’ પાછળ,
આશ્રમમાર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
ફોન નં. : ૨૬૫૮૭૯૪૯, ૨૬૫૭૬૩૭૧
Email : gspamd@vsnl.net
Website : www.gujaratisahityaparisad.org

ટાઇપસેટિંગ : કલ્પન મુદ્રાંકન
ઇ-૨, તારાબાગ, પોલિટેકનીક, વડોદરા – ૩૯૦૦૦૨

મુદ્રક :
ભગવતી ઑફસેટ,
સી/૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથશ્રેણી

૧. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૧
(પ્રાચીનકાળ : ઈ.સ. ૧૪૫૦થી ઈ.સ. ૧૬૫૦)
૨. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૨ ખંડ : ૧-૨
(મધ્યકાળ : ઈ.સ. ૧૬૫૦થી ૧૮૫૦)
૩. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૩
(દલપતરામથી કલાપી)
૪. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૪
(ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી)
૫. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૫
(ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કવિઓ : ઈ.સ. ૧૮૯૫થી ૧૯૩૫)
૬. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૬
(ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો : ઈ.સ. ૧૮૯૫થી ૧૯૩૫)
૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૭
(સ્વાતંત્ર્યોત્તર યુગ-૧ ઈ.સ. ૧૯૧૦થી ૧૯૩૫)
૮. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ : ૮ : ખંડ ૧-૨
(સ્વાતંત્ર્યોત્તર યુગ-૨ ઈ.સ. ૧૯૩૬થી ૧૯૫૦)