પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ

૧. પન્નાલાલના જીવનની રૂપરેખા આંકવામાં મુખ્યત્વે નીચેની સામગ્રી ખપમાં લીધી છે : (૧) પન્નાલાલની આત્મકથા ‘અલપઝલપ’, (૨) ‘અલપઝલપ’માં પૂર્તિરૂપે મૂકેલો ખંડ ‘અછડતી ઓળખાણ’, (૩) ઉમાશંકરની એ ગ્રંથની પ્રસ્તાવના. (૪) પન્નાલાલે જુદા જુદા સમયે આપેલાં વ્યાખ્યાનો, મુલાકાત આદિમાં પડેલા આત્મલક્ષી ઉલ્લેખો.
૨. ‘અલપઝલપ’ : ‘અછડતી ઓળખાણ’, પૃ. ૨૪૫
૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના
૪. ‘અલપઝલપ’ : ‘અછડતી ઓળખાણ’, પૃ. ૨૪૩
૫. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના
૬. ‘મળેલા જીવ’ની પ્રસ્તાવના
૭. ‘અલપઝલપ’ : ‘અછડતી ઓળખાણ’, પૃ. ૨૫૯
૮. ‘સંસ્કૃતિ’, માર્ચ, ૧૯૫૪, પૃ. ૧૨૩
૯. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૩.
૧૦. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૯
૧૧. ‘અવલોકના’, પૃ. ૪૧૫
૧૨. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧
૧૩. પન્નાલાલ પટેલ : પ્રવચન : ગુ. સા. પરિષદ ૩૦મું અધિવેશન, વડોદરા, પૃ. ૯
૧૪-૧૫, ‘અવલોકના’, પૃ. ૪૯૭/૪૯૮
૧૬. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨
૧૭. ‘સંસ્કૃતિ’, માર્ચ, ૧૯૫૪, પૃ. ૧૫૩
૧૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧
૧૯. એજન, પૃ. ૬
૨૦. એજન, પૃ. ૬
૨૧. એજન, પૃ. ૭/૮
૨૨. Theory of Fiction : Henry James, p. ૩૧૩
૨૩. ‘અલપઝલપ’ : પ્રસ્તાવના
૨૪. પન્નાલાલનું પ્રવચન : ગુ. સા. પરિષદના સર્જન વિભાગના પ્રમુખ તરીકે.
૨૫. ‘નિરીક્ષા’, પૃ. ૨૮૭ : “...પણ કથાને અંતે ગામની બહાર રાજુની પાસેથી સંતોષ મેળવ્યાનો પ્રસંગ છે તે સમજી શકાતો નથી. એ નર્યા ઊર્મિમાંદ્ય (મૉર્બિડિટી)નું આલેખન લાગે છે અને વાર્તા માટે એવું આલેખન અનિવાર્ય નથી. પ્રસ્તુત નથી. વાતને એ પ્રસંગથી પોષણ મળતું નથી. ચોખ્ખી હાનિ પહોંચે છે.”
૨૬. ‘અવલોકના’, પૃ. ૪૯૭ “છેલ્લા પ્રકરણમાંની કાળુની તરસ મટાડવાનો પ્રસંગ અનિવાર્ય જેવો લાગે છે? એ રીતે એ બેના આંતરસંબંધમાં તમે કંઈ જુદો પલટો આપવા માગો છો? તમે સંક્ષેપથી, સૂચનથી દૃશ્ય વર્ણવ્યું છે. પણ એ ઘટના, ધારો કે જીવનમાં એમ બનતું હોય તો પણ, કોણ જાણે મને બહુ ગમતી નથી.”
૨૭. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૮૭ : “તેથીય બેહૂદું છે છેલ્લાં પ્રકરણ ‘ઊજડ આભલે અમી’માં કાળુની તરસ (માનસિક?) છિપાવવા રાજુ એના મોંમાં પોતાનું સ્તન આપે છે એ. તેની નથી અનિવાર્યતા, નથી તેનાથી વધતી રસની તીવ્રતા. જાતીય વિકૃતિઓ ઘણીયે જગતમાં છે. પણ કાળુ જેવા તને ને મને તંદુરસ્ત તેમાં ન સપડાય એ જ સ્વાભાવિક છે.”
૨૮. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૬
૨૯. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૩.
૩૦. એજન.
૩૧. ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ : પ્રસ્તાવના
૩ર. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૩
૩૩. એજન.
૩૪. ‘અવલોકના’, પૃ. ૪૧૮
૩૫. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૧૧
૩૬. ‘શબ્દની શક્તિ’, પૃ.
૩૭. ‘અવલોકના’, પૃ. ૪૨૦
૩૮. એજન, પૃ. ૪૨૧
૩૯. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૭,
૪૦. ‘અવલોકના’, પૃ. ૪૯૫
૪૧. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો, પૃ. ૧૬૧
૪૨. ‘અભિક્રમ’, પૃ. ૨૫૭
૪૩. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯
૪૪. એજન
૪૫. એજન.
૪૬. એજન.
૪૭. ‘નિરીક્ષા’, પૃ. ૨૮૭
૪૮. ‘સંસ્કૃતિ’, ફેબ્રુઆરી, ૧૯૭૭
૪૯. ‘અવલોકના’, પૃ. ૪૯૭
૫૦. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૮૭
૫૧. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૮
પર. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૬
૫૩. જુઓ દર્શકની ચર્ચા : ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૭૫
૫૪. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭, પૃ. ૭-૮
૫૫. ‘અવલોકના’, પૃ. ૫૦૮
૫૬. એજન, પૃ. ૪૯૬
૫૭. જુઓ દર્શકની ચર્ચા : ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૮૫
૫૮. ‘ગ્રંથ’, સપ્ટેમ્બર, ૧૯૬૯, પૃ. ૪૨
૫૯. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’, પૃ. ૧૭૨
૬૦. એજન, પૃ. ૧૮૬-૧૮૭
૬૧. ‘નિરીક્ષા’ પૃ. ૨૮૭
૬૨. ‘ગ્રંથ’, મે, ૧૯૭૭.
૬૩. ‘નિરીક્ષા’, પૃ. ૨૯૧
૬૪. ‘અન્વીક્ષા’, પૃ. ૧૨૨
૬૫. ‘સપનાંના સાથી : પ્રસ્તાવના.
૬૬. ‘સંસ્કૃતિ’, ફેબ્રુ. ૧૯૭૩.