યોગેશ જોષીની કવિતા/મારું આખુંય ઘર

મારું આખુંય ઘર

મારું આખુંય ઘર
દો...ડ....તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.