સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૭૧-૧૮૮૦
Jump to navigation
Jump to search
જન્મવર્ષ ૧૮૭૧ થી ૧૮૮૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મહેતા નર્મદાશંકર દેવશંકર | ૨-૮-૧૮૭૧, | ૨૦-૩-૧૯૩૯, |
સુપ્રજનનશાસ્ત્ર ૧૯૨૩ | ||
મોદી જગજીવનદાસ દયાળજી | ૧૬-૧૨-૧૮૭૧, | ૪-૩-૧૯૫૪, |
સ્તવનમન્દાર ૧૮૯૮ | ||
કારભારી ભગુભાઈ ફતેહચંદ | ૧૮૭૧, | ૧૦-૦૯-૧૯૧૪, |
સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી ૧૮૯૫ | ||
ભરુચા ફકીરજી એદલજી | ૧૮૭૧, | - |
અમીરઅલી ૧૮૮૯ | ||
મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ | ૧૮૭૧, | - |
ભવાઈ વિશે વિવેચન ૧૮૯૫ આસપાસ | ||
સોની ચતુરદાસ નારણદાસ | ૧૮૭૧, | - |
વ્યાઘ્રેશ્વરી કાવ્ય ૧૮૮૮ | ||
મહેતાજી ગોવિંદરાય દોલતરાય | ૧૮૭૧, | ૨૧-૨-૧૯૩૩/૩૪ |
એકલવ્ય અને ધ્રુવ ૧૯૨૬ | ||
પાઠક જગજીવન કાલિદાસ | ૧૨-૫-૧૮૭૨, | ૧૨-૭-૧૯૩૨, |
ધ્રુવાભ્યુદય ૧૮૯૦ આસપાસ | ||
ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર | ૭-૭-૧૮૭૨, | ૧૯૫૧, |
રુબાઈયાત અને બીજાં કાવ્યો ૧૯૦૨ | ||
ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ | ૧૬-૧૨-૧૮૭૨, | ૯-૧૨-૧૯૨૩, |
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ ૧૯૦૯ | ||
પંડ્યા જુગલભાઈ મગંળરામ | ૧૮૭૨, | - |
સતી સાવિત્રી ૧૮૯૫ આસપાસ | ||
ઘડિયાળી મેહેરવાનજી બેજનજી | ૧૮૭૨, | - |
સિતમે સાઈબીરિયા ૧૮૯૫ આસપાસ | ||
ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર | ૧૮૭૨ | ૨૩-૧૧-૧૯૩૯, |
શૂરવીર રાયસિંહ ૧૮૯૧ | ||
મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર | ૧૮૭૨, | - |
ચંપકકલિકા ૧૯૦૫ | ||
શેઠના રતનજી ફરામજી | ૧૮૭૨, | ૧૯૬૫, |
જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઈક્લોપીડિયા ૧૮૯૯ | ||
દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ ‘સુમિત્ર’ | ૫-૮-૧૮૭૩, | ૧૯-૧૦-૧૯૧૮, |
કુંજબાલા ૧૯૧૪ | ||
ભટ્ટ કરુણાશંકર કુબેરજી | ૧૯-૮-૧૮૭૩, | ૨-૧૦-૧૯૪૩, |
સંસ્કાર શિક્ષક ૧૯૭૩ | ||
દેસાઈ રામમોહનરાય જશવંતરાય | ૨૫-૯-૧૮૭૩, | ૧૧-૮-૧૯૫૦, |
સતી ગૌરવ ૧૮૯૪ | ||
પટેલ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ | ૨૭-૯-૧૮૭૩, | ૨૨-૧૦-૧૯૩૩, |
વીર વિઠ્ઠલભાઈની સભાગર્જનાઓ ૧૯૩૦ | ||
કાદરી મહેબુબમિયાં ઈમામબક્ષ | ૪-૧૧-૧૮૭૩, | - |
મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ ૧૯૦૬ | ||
પંડ્યા નાગરદાસ રેવાશંકર | ૨૯-૧૧-૧૮૭૩, | - |
વિદૂરનો ભાવ ૧૯૦૭ | ||
શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ | ૭-૧૨-૧૮૭૩, | ૧૮-૭-૧૯૩૫, |
શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ ૧૯૦૩ | ||
શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ | ૧૫-૧૨-૧૮૭૩, | - |
કવિરત્ન દયારામ: સંપૂર્ણ જીવનકથા ૧૮૯૯ | ||
ભટ્ટ ચુનીલાલ રણછોડજી | ૧૮૭૩, | - |
વૈદધર્મદર્શક વચનામૃત ૧૯૦૦ આસપાસ | ||
શાહ બાલાભાઈ છગનલાલ | ૧૮૭૩, | - |
વૈરાગ્યોપદેશપોથી ૧૮૯૯ | ||
ત્રિવેદી મણિલાલ જાદવરાય | ૧૮૭૩, | - |
ગાયત્રી અર્થપ્રકાશ ૧૯૧૪ | ||
ગોહિલ સૂરસિંહજી તખ્તસિંહજી ‘કલાપી’ | ૨૬-૧-૧૮૭૪, | ૯-૬-૧૯૦૦, |
કલાપીનો કેકારવ [મ.] ૧૯૦૩ | ||
આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ | ૧-૬-૧૮૭૪, | - |
નિબદ્ધાલંકાર રત્ન ૧૯૦૦ | ||
પટેલ નરસિંહભાઈ ઈશ્વરલાલ | ૧૩-૧૦-૧૮૭૪, | ૨૭-૧૦-૧૯૪૫, |
સામાજિક પ્રોત્સાહન ૧૯૦૧ | ||
ઠક્કર લલ્લુભાઈ જગજીવનદાસ/ભિક્ષુ અખંડ આનંદજી | ૧૮૭૪, | ૪-૧-૧૯૪૨, |
સોનેરી સૂચનો અને સુવિચાર સામગ્રી ૧૯૩૫ | ||
[આચાર્ય] બુદ્ધિસાગરસૂરીશ્વર | ૧૮૭૪, | ૦૯-૦૬-૧૯૨૫, |
કક્કાવલિ સુબોધ ૧૯૦૦ આસપાસ | ||
પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ ‘નિર્ગુણ’, ‘બંધુ’ | ૧૮૭૪, | ૨૨-૧૨-૧૯૨૬, |
વડનગરા કણબીની ઉત્પત્તિ ૧૯૦૬ | ||
પોલીસવાલા જહાંગીરજી નસરવાનજી | ૧૮૭૪, | - |
શાળોપયોગી વ્યાકરણ ૧૮૯૫ | ||
ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ | ૧૮૭૪, | ૧૮૯૯, |
શાપસંભ્રમ અને બીજી કવિતાઓ ૧૯૨૫ | ||
મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ | ૧૮૭૪, | ૧૯૫૧, |
પુરુષ અને સ્ત્રી ૧૯૦૧ | ||
દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ ‘સાર્જન્ટ રાવ’, ‘સુબંધુ’ | ૩૧-૩-૧૮૭૫, | ૨૭-૧૧-૧૯૧૭, |
મૃદુલા ૧૯૦૭ | ||
દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ | ૨૦-૪-૧૮૭૫, | ૨૩-૩-૧૯૨૫, |
ઊર્મિમાળા ૧૯૧૨ | ||
ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી | ૨૬-૪-૧૮૭૫, | - |
સંગીત ઇલિયડ ૧૯૦૫ આસપાસ | ||
પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ | ૩૧-૧૦-૧૮૭૫, | ૧૫-૧૨-૧૯૫૦, |
વીરની હાકલ ૧૯૩૦ | ||
ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ | ૧૮૭૫ આસપાસ, | - |
મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ ૧૯૦૦ | ||
ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ | ૧૮૭૫ આસપાસ, | - |
ચંદ્રોક્તિકા ૧૯૦૩ | ||
ધાલા માણેકજી કુંવરજી | ૧૮૭૫, | - |
દસ્તુર ધાલા: એક આત્મકથા ૧૯૪૨ | ||
કામદાર મોરારજી મથુરાદાસ | ૧૮૭૫, | ૧૯૩૮, |
તંબૂરાનો તાર ૧૯૩૭ | ||
ભટ્ટ ખેલશંકર શંકરલાલ | ૧૮૭૫, | ૧૧-૨-૧૯૪૦, |
અનુરાગ ૧૯૬૫ | ||
લાખાણી ઈબ્રાહીમ વલીમોહમ્મદ | ૧૮૭૫, | ૨૪-૧૨-૧૯૪૧, |
કન્યાભૂષણ ૧૯૧૪ | ||
મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર ‘પીજામ’ | ૬-૫-૧૮૭૬, | ૧૧-૪-૧૯૩૩, |
વારસો ના કબૂલ ૧૯૦૬ | ||
નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ | ૧-૬-૧૮૭૬, | ૭-૧૨-૧૯૫૮, |
સુધાહાસિની ૧૯૦૭ | ||
વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર | ૧૫-૮-૧૮૭૬, | ૧૦-૬-૧૯૧૭, |
બાળસ્વભાવ ૧૮૯૯ | ||
મસાની રૂસ્તમજી પેસ્તનજી ‘દિલફરોઝ’ | ૨૩-૯-૧૮૭૬, | નવે. ૧૯૬૬, |
ચન્દ્રચળ ૧૯૦૨ | ||
શાહ ભાઈચંદ પૂજાદાસ | ૨૫-૯-૧૮૭૬, | - |
ભૂગોળનો પદ્યપાઠ ૧૯૨૧ | ||
મોતીવાલા ભવાનીદાસ નારણદાસ | ૨૬-૯-૧૮૭૬, | - |
કરસનદાસ મૂળજી ૧૯૦૫ આસપાસ | ||
પટેલ જીવાભાઈ રેવાભાઈ | ૧૮૭૬, | - |
હેન્રી ફોસેટનું જીવનચરિત્ર ૧૯૦૨ | ||
પટેલ મગનભાઈ ચતુરભાઈ | ૧૮૭૬, | ૧૬-૩-૧૯૩૦ |
કુસુમાંજલિ ૧૯૦૯ | ||
વિજયકેસરસૂરિ | ૧૮૭૬, | ૧૯૨૯, |
મલયસુંદરી ચરિત્ર ૧૯૦૮ | ||
મહેતા સુમન્ત બટુકરામ | ૧-૧-૧૮૭૭, | ૧૦-૧૨-૧૯૬૮, |
સમાજદર્પણ ૧૯૬૪ | ||
કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧૬-૩-૧૮૭૭, | - |
આર્યોદયની ઉત્કંઠા અને દેશની ચડતીપડતીનાં કારણો ૧૮૭૭ | ||
બૂચ જન્મશંકર મહાશંકર ‘લલિત’ | ૩૦-૬-૧૮૭૭, | ૨૪-૩-૧૯૪૭, |
લલિતનાં કાવ્યો ૧૯૧૨ | ||
ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ | ૯-૯-૧૮૭૭, | ૧-૧-૧૯૫૧, |
ભામિની વિલાસ ૧૯૨૫ | ||
અંજારિયા હિંમતલાલ ગણેશજી | ૨-૧૦-૧૮૭૭, | ૨૮-૬-૧૯૭૨, |
દેશભક્તિનાં કાવ્યો ૧૯૦૩ | ||
અડાલજા તારાચંદ્ર પોપટલાલ | ૧૯-૧૦-૧૮૭૭, | ૧૯૭૦, |
વીરની વાતો ૧૯૨૫ | ||
ઝવેરી/ઘડિયાળી સાકરચંદ માણેકચંદ | ૧૭-૧૧-૧૮૭૭, | - |
દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ ૧૯૦૩ | ||
દલાલ ચંપકલાલ દ્વારકાદાસ | ૧૮૭૭, | - |
મારી જીવનકથા ૧૯૫૫ | ||
દીક્ષિત નંદનાથ કેદારનાથ | ૧૮૭૭, | - |
હૃદયપરીક્ષણ ૧૯૦૦ આસપાસ | ||
નાયક અમૃત કેશવ | ૧૮૭૭, | ૨૯-૬-૧૯૦૬, |
એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ૧૯૦૮ | ||
બલસારા સોહરાબ જમશેદજી | ૧૮૭૭, | ૧૯૪૫, |
શાહમાનાની વાર્તાઓ ૧૯૩૭ | ||
મહેતા મનહરરામ હરિહરરામ | ૧૮૭૭, | - |
શિવાજી અને અફઝલખાનનું દ્વન્દ્વયુદ્ધ ૧૯૧૧ | ||
મંગલવિજયજી મુનિ | ૧૮૭૭, | ૧૯૪૨, |
ધર્મપ્રદીપ ૧૯૦૦ આસપાસ | ||
મુનિ વિદ્યાવિજય | ૧૮૭૭, | - |
સૂરીશ્વર અને સમ્રાટ ૧૯૨૦ | ||
ઝવેરી દુર્લભજી ત્રિભુનવદાસ | ૩૦-૪-૧૮૭૮,'' | - |
પૂજ્ય શ્રીલાલાજી ૧૯૨૪ | ||
શાહ વાડીલાલ મોતીલાલ | ૧૧-૭-૧૮૭૮, | ૨૧-૧૧-૧૯૩૧, |
નમીરાજ ૧૯૦૬ | ||
દિવેટિયા માધવરાવ બાબારાવ | ૨૦-૧૨-૧૮૭૮, | ૨૯-૫-૧૯૨૬, |
જ્યોતિપુંજ ૧૯૦૯ | ||
કવિ દયાશંકર રવિશંકર | ૧૮૭૮, | ૧૯૪૪, |
દર્પદમન ૧૮૯૫ આસપાસ | ||
કોઠાવાળા જરબાનુ મહેરવાનજી | ૧૮૭૮, | - |
ખોરસેદ ૧૯૦૫ | ||
શુકલ ભાઈશંકર કુબેરજી | ૧૮-૧-૧૮૭૯, | - |
હૃદયરંગ ૧૯૦૪ | ||
દેસાઈ હરરાય અમુલખરાય ‘બિહારી’ | ૨૩-૨-૧૮૭૯, | ૫-૪-૧૯૬૮, |
ઠંડા પહોરની વાતો ૧૯૫૧ | ||
નાયક બાપુલાલ ભભલદાસ | ૨૫-૩-૧૮૭૯, | ૪-૧૨-૧૯૪૭, |
ચંદ્રભાગા ૧૯૦૦ આસપાસ | ||
રતુરા મહેરજી માણેકજી | ૪-૪-૧૮૭૯, | - |
વાનપ્રસ્થ ૧૯૦૮ | ||
ભટ્ટ રામશંકર મોનજી | ૨૭-૭-૧૮૭૯, | - |
ચરોતર યાત્રા પ્રસંગ ૧૯૨૩ | ||
શાહ ફૂલચંદ ઝવેરચંદ | ૧૦-૯-૧૮૭૯, | ૧૪-૩-૧૯૫૪ |
મુદ્રાપ્રતાપ ૧૯૨૧ | ||
ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર/નાથાલાલ | ૩-૧૦-૧૮૭૯, | - |
પુલોમા અને બીજાં કાવ્યો ૧૯૨૮ | ||
સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી | ૧૧-૧૧-૧૮૭૯, | ૩-૭-૧૯૨૯, |
રણવીરસિંહ ૧૯૦૦ | ||
અલારખિયા હાજી મહમ્મદ શિવજી | ૧૩-૧૨-૧૮૭૯, | ૨૧-૧-૧૯૨૧, |
મહેરૂન્નીસા ૧૯૦૪ | ||
દેસાઈ રામપ્રસાદ કાશીપ્રસાદ | ૧૮૭૯, | - |
સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ૧૯૧૭ | ||
પટેલ મગનભાઈ શંકરભાઈ | ૧૮૭૯, | - |
કપોળવતી ૧૮૯૩ | ||
પંડિત ભાઈશંકર વિદ્યારામ | ૧૮૭૯, | - |
શ્રી વિહારીલાલ વિરહ ૧૮૯૯ | ||
ભાગલિયા દીનશાહ કુંવરજી | ૧૮૭૯, | ૧૯૧૮, |
મહેરે અલ્લાહ ૧૯૦૮ | ||
સંપટ નરોત્તમ જેઠાભાઈ ‘નરમણિ’ | ૨૯-૧-૧૮૮૦, | ૧૯૬૭, |
શેઠ હંસરાજ પ્રાગજી ઠાકરસીનું જીવનચરિત્ર ૧૯૨૧ | ||
ઠક્કુર નારાયણ વિસનજી | ૧૭-૨-૧૮૮૦, | ૧૭-૨-૧૯૩૮, |
પ્લાસીનું યુદ્ધ અથવા ક્લાઈવનું કપટતંત્ર ૧૯૦૫ | ||
વાળા અરિસિંહ નાથાભાઈ | ૭-૫-૧૮૮૦, | ૩-૧-૧૯૬૬, |
વાળાની વાણી ૧૯૬૬ | ||
સંજાના જહાંગીર એદલજી ‘અનાર્ય’ | ૧૪-૫-૧૮૮૦, | ૧૭-૧-૧૯૬૪, |
ક્લાન્ત કવિ કે ક્લાન્ત કવિ? ૧૯૪૪ | ||
દેસાઈ મણિલાલ ઇચ્છારામ | ૨૬-૬-૧૮૮૦, | ૧૧-૬-૧૯૪૨, |
કન્ફ્યુશ્યસની શિખામણ ૧૯૦૫ આસપાસ | ||
વેદ મૂળજી દુર્લભજી | ૧૬-૮-૧૮૮૦, | - |
જાગૃતિમાળા ૧૯૦૯ | ||
જાની અંબાલાલ બુલાખીરામ | ૧૮-૧૦-૧૮૮૦, | ૨૮-૩-૧૯૪૨, |
કવિ પ્રેમાનંદ રચિત સુભદ્રાહરણ ૧૯૧૯ | ||
કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ ‘નારદ’ | ૧-૧૧-૧૮૮૦, | ૧૫-૧૧-૧૯૩૩ |
વીતક વાતો ૧૯૨૦ | ||
દેસાઈ હરિપ્રસાદ વ્રજરાય | ૨૦-૧૧-૧૮૮૦, | ૩૧-૩-૧૯૫૦, |
દાદાભાઈ નવરોજી ૧૯૧૬ | ||
સંઘવી સુખલાલ સંઘજી ‘પંડિત સુખલાલજી’ | ૮-૧૨-૧૮૮૦, | ૨-૩-૧૯૭૮, |
તત્ત્વાર્થસૂત્ર ૧૯૩૦ | ||
અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ | ૧૮૮૦ આસપાસ, | - |
કાવ્યબિંદુ ૧૯૧૨ | ||
કુંતનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) | ૧૮૮૦ આસપાસ, | - |
વિલાસસુંદરી: ૧ થી ૮ ૧૯૦૯ | ||
ચોક્સી ગોવિંદલાલ બાલાભાઈ | ૧૮૮૦ આસપાસ, | - |
સુંદર અને રસિક ૧૯૦૫ | ||
ધાભર ડોસાભાઈ રૂસ્તમજી | ૧૮૮૦ આસપાસ, | - |
કંગાલ્યત અને માણસાઈના કાયદાનો ભોગ ૧૯૧૯ | ||
મહેતા અમૃતલાલ અનોપરામ | ૧૮૮૦ આસપાસ, | - |
મહારાજા સપ્તમ ઍડવર્ડનો મરણશોક ૧૯૧૦ | ||
આચાર્ય વિજયેન્દ્રસૂરિ | ૧૮૮૦, | - |
રેમિનિસન્સિસ ઑવ વિજયધર્મસૂરિ ૧૯૨૩ | ||
મહેતા રણછોડલાલ સાંકળચંદ | ૧૮૮૦, | ૧૯૫૭, |
રોમિયો-જૂલિયેટ ૧૯૧૦ આસપાસ | ||
મુલ્લાં માણેક ફરદુનજી | ૧૮૮૦, | ૧૯૩૮, |
ઈરાનભૂમિનો ભોમ્યો ૧૯૨૮ | ||
વ્યાસ મણિલાલ જેઠાલાલ | ૧૮૮૦, | ૧૯૪૦, |
અલ્લાઉદ્દીનનો ઉદય ૧૯૧૮ | ||
શાહ (મઢડાવાળા) શિવજી દેવશી | ૧૮૮૦, | - |
કૃતજ્ઞી કેસર ૧૯૩૦ | ||
સંપટ ડુંગરશી ધરમશી | ૧૮૮૦, | ૧૨-૧૦-૧૯૬૭, |
જાપાન ૧૯૪૨ |