સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નયન બસે રઘુવીર

૩. નયન બસે રઘુવીર

મીરાંબાઈ

માઈ, મોરે નયન બસે રઘુવીર.
કર સર ચાપ કુસુમસર લોચન, ઠાડે ભયે મન ધીર.
લલિત લવંગલતા નાગર લીલા, જબ પેખો તબ રણવીર.
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, બરસત કાંચન નીર.