હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૭

પ્રેમસૂક્ત : ૧૭

યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
અન્યને લાગે કે જાણે તહકૂબી