હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:42, 29 June 2024



ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
એ ઊંચાં ભવાંથી ઊંચે રહ્યાં મને એક બાજુએ નાખિયો

ન ઉભાર પણ ન ઉતાર પણ ન ભમરભમણથી ઉગાર પણ
મને રાખિયો જ સપાટ પર મને સમથળે જ સમાવિયો

હું ખીલી શકત ને ખૂલી શકત હું ય મઘમઘીને ઝૂલી શકત
ન કલમમાં પણ મને રોપિયો કે ન બીજમાં મને વાવિયો

નથી જાણે અંશ લિપિનો હું લખિયો નહીં જ કદી મને
નથી જાણે અંકની ગણતીમાં ગણિયો નહીં ન ગણાવિયો

એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો