હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/દુ:ખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 09:36, 29 June 2024



દુઃખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
જે શક્ય નથી એ ય કદી હોઈ શકે
થંભી ગયો કે એની ગલીથી છું અજાણ
જ્યાં ઊભો છું તે એની ગલી હોઈ શકે