અર્વાચીન કવિતા/(૩) પ્રાસંગિક કૃતિઓ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 80: Line 80:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રાસંગિક કાવ્યોનો ત્રીજો પ્રકાર વ્યક્તિઓના જીવનની કે કાર્યની પ્રશસ્તિઓનો કે તેમના મૃત્યુના વિરહોદ્‌ગારોનો છે. સ્વાભાવિક રીતે જ તે વખતના દેશી રાજાઓ કે મહાધનિકોનાં જ જીવન કે મરણ આ કાવ્યોનો વિષય બનતાં. આવાં પંદરેક કાવ્ય જીવનપ્રશસ્તિનાં અને વીસેક કાવ્યો મરણનાં તથા વિરહનાં મળી આવે છે, આવા પુરુષોનું સ્તવન પણ કવિને આર્થિક લાભ કરનારું હોઈ આર્થિક લાભ ખાતર કેટલાંક આવાં કાવ્યો રચાતાં અને કાવ્યમાં કશો ગુણ ન હોય છતાં સ્તુત્ય વ્યક્તિની કૃપાથી તેમનાં મોટાં દળદાર થોથાં બહાર પડતાં. આ પ્રકારનાં કાવ્યોમાં પણ દલપતરામની કૃતિઓ, અનેક દેશી રાજાઓ વિશેની, તથા ખાસ તો ‘ફાર્બસવિલાસ’ અને ‘ફાર્બસવિરહ’ પ્રથમ સ્થાન ભોગવે છે. પણ બીજા અલ્પગુણ કવિઓએ પણ કેટલાક રાજવીઓને તથા મહાપુરુષોને કાવ્યમાં અમર કરવા પ્રયાસ કર્યો છે, જેમાંથી થોડાએક નોંધપાત્ર છે,

કવેશ્વર ઉત્તમરામ પુરૂષોત્તમે ‘ખંડેરાવ મહારાજનો ગરબો’ (૧૮૫૮) લખ્યો છે. આ લેખકની આ સારામાં સારી કૃતિ કહેવાય. કવિ કલ્પનાની તથા છંદરચનાની સરસ શક્તિ બતાવે છે. કુસ્તીનું ચિત્ર આપતાં તે લખે છે :
'''કવેશ્વર ઉત્તમરામ પુરૂષોત્તમે''' ‘ખંડેરાવ મહારાજનો ગરબો’ (૧૮૫૮) લખ્યો છે. આ લેખકની આ સારામાં સારી કૃતિ કહેવાય. કવિ કલ્પનાની તથા છંદરચનાની સરસ શક્તિ બતાવે છે. કુસ્તીનું ચિત્ર આપતાં તે લખે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મલ્લ કુસ્તીમાં સુગ્રીવવાલી, સામૃથ યોધા યેહ રે,

Line 89: Line 89:
રાજાના મલ્લોનાં, દરબારનાં, લશ્કરનાં, અમલદારોનાં વર્ણન કાવ્યમાં આવે છે. પણ સૌથી સુંદર પ્રસંગ કંપની સરકાર સામે મગન ભૂષણ અને ન્યાલચંદ ઝવેરીએ કરેલા બંડને મહારાજે મદદ આપી શાંત કર્યું તેનો છે. એ પ્રસંગને કવિ એક સુંદર ઉપમાથી ચીતરે છે :

{{Block center|<poem>ચોટ કરાવી ચડપ ઝલાવ્યો, જ્યમ તેતરને બાજ,</poem>}}
{{Block center|<poem>ચોટ કરાવી ચડપ ઝલાવ્યો, જ્યમ તેતરને બાજ,</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખંડેરાવની સવારી અમદાવાદમાં આવી તેનું વર્ણન પણ લેખકે રઘુવંશની રીતિએ કરવા પ્રયત્ન કર્યો છે.

મલ્હારરાવ ગાયકવાડના પણ બે ગરબા મળે છે, પણ તે ઘણી સાધારણ કૃતિઓ છે. તેમને અંગે ઠા. ગોવર્ધનદાસ લક્ષ્મીદાસે લખેલું ‘મલ્હારવિરહશતક’ (૧૮૭૫) વિશેષ નોંધપાત્ર છે, કારણ એને ‘જગપ્રખ્યાત કવીશ્વર ક. દ. ડા.એ’ સુધારી આપેલું છે. મલ્હારરાવ પ્રત્યે પ્રજાની લાગણી કેવી હતી તે આમાં જોવા મળે છે :
મલ્હારરાવ ગાયકવાડના પણ બે ગરબા મળે છે, પણ તે ઘણી સાધારણ કૃતિઓ છે. તેમને અંગે '''ઠા. ગોવર્ધનદાસ લક્ષ્મીદાસે''' લખેલું ‘મલ્હારવિરહશતક’ (૧૮૭૫) વિશેષ નોંધપાત્ર છે, કારણ એને ‘જગપ્રખ્યાત કવીશ્વર ક. દ. ડા.એ’ સુધારી આપેલું છે. મલ્હારરાવ પ્રત્યે પ્રજાની લાગણી કેવી હતી તે આમાં જોવા મળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અચબુચ રાવળ આવીઓ, લઈ જાનકી જ સિધાવીઓ.