અર્વાચીન કવિતા/(૩) પ્રાસંગિક કૃતિઓ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 10: Line 10:
૧૮૭૨માં આવેલી ટૂંટિયાની મહામારીએ જન્માવેલી પંક્તિઓમાંથી કેટલીક આવી વિનોદભરપૂર પંક્તિઓ મળી આવે છે :*<ref>* ટૂંટિયું કદી જીવલેણ ન નીવડતું, અને માણસને વિચિત્ર કરી મૂકતું તે આનું કારણ હોય. સાંભળ્યું છે કે એ રોગ માણસને ઊંટ જેવું કરી મૂકતો માટે તેને ટૂંટિયું કહેતા. પણ ‘ટૂટિયું’ વાળીને સૂવું એ પ્રયોગ છે, તે પણ બેડોળ દર્શન છે. રંગીલું અને ટૂંટિયું બે જુદા રોગો હતા, પણ એક જ વખતે પ્રસરેલા એટલે લોકોનાં મનમાં કદાચ ગોટાળો હશે. રંગીલામાં માણસ શરીરે રાતો થઈ જતો અને શીરો ખાવાથી મટે છે એમ ગણાતું, તેનાથી પણ કદી મરણ નીપજતું નહિ.    રા. વિ. પાઠક</ref>

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આવ્યું બિચારા બેલને ટૂંટિયું, ગળીયું થઈ બેઠું હેઠ,

દડી પડ્યા શેઠ દડાની માફક, ચગદાયું છાતી ને પેટ.

Line 63: Line 62:
કાવ્ય સીધુંસાદું છે. ક્યાંક એમાં સરસ ખુમારી આવે છે. અને તે જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. લાલ કહે છે :

શુરા શ્હેરમાં હું થઈ લાલ મહાલ્યો
{{Block center|<poem>શુરા શ્હેરમાં હું થઈ લાલ મહાલ્યો
ભલા હેતથી મેં હકુ હાથ ઝાલ્યો;
ભલા હેતથી મેં હકુ હાથ ઝાલ્યો;
રમ્યાં ને જમ્યાં રે હમે સ્નેહ સાથે,
રમ્યાં ને જમ્યાં રે હમે સ્નેહ સાથે,
ઘણાં પાન પાયાં પિધાં હાથહાથે
ઘણાં પાન પાયાં પિધાં હાથહાથે
મ્હને પ્રાણપ્યારો ગળેથી ગણીને
મ્હને પ્રાણપ્યારો ગળેથી ગણીને
ઉભી મારવા જે બિચારા ધણીને
ઉભી મારવા જે બિચારા ધણીને</poem>}}
{{Poem2Open}}
અને તે છટાથી ઉમેરે છે :
અને તે છટાથી ઉમેરે છે :
ઘણા ખૂનિયો ફાંસીએ તો ગયા’તા
{{Poem2Close}}
કહો આટલા લોક ભેગા થયા’તા?
{{Block center|<poem>ઘણા ખૂનિયો ફાંસીએ તો ગયા’તા
કાવ્યમાં બીજી ખૂબી એ છે કે હકુના મૂળ પતિ તરફ એકેને રોષ નથી. પોતાને રાજાએ ફાંસી આપી એ સામે પણ બંનેને કશી ફરિયાદ નથી. આ તો વિધાતાનું જ નિર્માણ છે એમ તેઓ માને છે. અને તેથી બંને જણ ફાંસીએ ચડે છે એમાં પણ એમને પ્રણયનું અને જીવનનું સાર્થક્ય દેખાય છે. બંને જણ ગર્વથી સંતોષ સાથે મૃત્યુ પામે છે અને કહેતાં જાય છે કે અમે જે રસ માણ્યો છે તે જગતમાં કોઈએ,  
કહો આટલા લોક ભેગા થયા’તા?</poem>}}
નથી ભોગવ્યો ને નથી ભોગવાનો,  
{{Poem2Open}}
જવું જોડ સાથે કહો શોક શાનો?
કાવ્યમાં બીજી ખૂબી એ છે કે હકુના મૂળ પતિ તરફ એકેને રોષ નથી. પોતાને રાજાએ ફાંસી આપી એ સામે પણ બંનેને કશી ફરિયાદ નથી. આ તો વિધાતાનું જ નિર્માણ છે એમ તેઓ માને છે. અને તેથી બંને જણ ફાંસીએ ચડે છે એમાં પણ એમને પ્રણયનું અને જીવનનું સાર્થક્ય દેખાય છે. બંને જણ ગર્વથી સંતોષ સાથે મૃત્યુ પામે છે અને કહેતાં જાય છે કે અમે જે રસ માણ્યો છે તે જગતમાં કોઈએ,
{{Poem2Close}}
{{Block center|<poem>નથી ભોગવ્યો ને નથી ભોગવાનો,  
જવું જોડ સાથે કહો શોક શાનો?</poem>}}
{{Poem2Open}}
પ્રાસંગિક કાવ્યોનો ત્રીજો પ્રકાર વ્યક્તિઓના જીવનની કે કાર્યની પ્રશસ્તિઓનો કે તેમના મૃત્યુના વિરહોદ્‌ગારોનો છે. સ્વાભાવિક રીતે જ તે વખતના દેશી રાજાઓ કે મહાધનિકોનાં જ જીવન કે મરણ આ કાવ્યોનો વિષય બનતાં. આવાં પંદરેક કાવ્ય જીવનપ્રશસ્તિનાં અને વીસેક કાવ્યો મરણનાં તથા વિરહનાં મળી આવે છે, આવા પુરુષોનું સ્તવન પણ કવિને આર્થિક લાભ કરનારું હોઈ આર્થિક લાભ ખાતર કેટલાંક આવાં કાવ્યો રચાતાં અને કાવ્યમાં કશો ગુણ ન હોય છતાં સ્તુત્ય વ્યક્તિની કૃપાથી તેમનાં મોટાં દળદાર થોથાં બહાર પડતાં. આ પ્રકારનાં કાવ્યોમાં પણ દલપતરામની કૃતિઓ, અનેક દેશી રાજાઓ વિશેની, તથા ખાસ તો ‘ફાર્બસવિલાસ’ અને ‘ફાર્બસવિરહ’ પ્રથમ સ્થાન ભોગવે છે. પણ બીજા અલ્પગુણ કવિઓએ પણ કેટલાક રાજવીઓને તથા મહાપુરુષોને કાવ્યમાં અમર કરવા પ્રયાસ કર્યો છે, જેમાંથી થોડાએક નોંધપાત્ર છે,

કવેશ્વર ઉત્તમરામ પુરૂષોત્તમે ‘ખંડેરાવ મહારાજનો ગરબો’ (૧૮૫૮) લખ્યો છે. આ લેખકની આ સારામાં સારી કૃતિ કહેવાય. કવિ કલ્પનાની તથા છંદરચનાની સરસ શક્તિ બતાવે છે. કુસ્તીનું ચિત્ર આપતાં તે લખે છે :

મલ્લ કુસ્તીમાં સુગ્રીવવાલી, સામૃથ યોધા યેહ રે,
{{Poem2Close}}
પેચ લઢ્યા પૃથવી ધુજાવે, કરે કુતુહલ તેહ,
{{Block center|<poem>મલ્લ કુસ્તીમાં સુગ્રીવવાલી, સામૃથ યોધા યેહ રે,
લથોબથ મનબથ ગલે, ભરી બાથ ઝાટકે હાથ રે.
પેચ લઢ્યા પૃથવી ધુજાવે, કરે કુતુહલ તેહ,
થર્હરે ભોમી દિગપાલ ડગે તે નિરખે રઘુનાથ.
લથોબથ મનબથ ગલે, ભરી બાથ ઝાટકે હાથ રે.
થર્હરે ભોમી દિગપાલ ડગે તે નિરખે રઘુનાથ.</poem>}}
{{Poem2Open}}
રાજાના મલ્લોનાં, દરબારનાં, લશ્કરનાં, અમલદારોનાં વર્ણન કાવ્યમાં આવે છે. પણ સૌથી સુંદર પ્રસંગ કંપની સરકાર સામે મગન ભૂષણ અને ન્યાલચંદ ઝવેરીએ કરેલા બંડને મહારાજે મદદ આપી શાંત કર્યું તેનો છે. એ પ્રસંગને કવિ એક સુંદર ઉપમાથી ચીતરે છે :

ચોટ કરાવી ચડપ ઝલાવ્યો, જ્યમ તેતરને બાજ,
{{Poem2Close}}
{{Block center|<poem>ચોટ કરાવી ચડપ ઝલાવ્યો, જ્યમ તેતરને બાજ,</poem>}}
{{Poem2Open}}
ખંડેરાવની સવારી અમદાવાદમાં આવી તેનું વર્ણન પણ લેખકે રઘુવંશની રીતિએ કરવા પ્રયત્ન કર્યો છે.

મલ્હારરાવ ગાયકવાડના પણ બે ગરબા મળે છે, પણ તે ઘણી સાધારણ કૃતિઓ છે. તેમને અંગે ઠા. ગોવર્ધનદાસ લક્ષ્મીદાસે લખેલું ‘મલ્હારવિરહશતક’ (૧૮૭૫) વિશેષ નોંધપાત્ર છે, કારણ એને ‘જગપ્રખ્યાત કવીશ્વર ક. દ. ડા.એ’ સુધારી આપેલું છે. મલ્હારરાવ પ્રત્યે પ્રજાની લાગણી કેવી હતી તે આમાં જોવા મળે છે :

અચબુચ રાવળ આવીઓ, લઈ જાનકી જ સિધાવીઓ.
{{Poem2Close}}
ત્યમ નીડ કર્નલ ફાવીઓ, મલ્હારને સપડાવીઓ.
{{Block center|<poem>અચબુચ રાવળ આવીઓ, લઈ જાનકી જ સિધાવીઓ.
...હિંદુતણો શિરતાજ સ્વતંત્ર થયો પરતંત્ર હવેથી ચળી,
ત્યમ નીડ કર્નલ ફાવીઓ, મલ્હારને સપડાવીઓ.
દેશીતણા દિલમાં દુઃખ તેથી થયું, ઉદ્‌ગાર ગીરા નિકળી.
...હિંદુતણો શિરતાજ સ્વતંત્ર થયો પરતંત્ર હવેથી ચળી,
દેશીતણા દિલમાં દુઃખ તેથી થયું, ઉદ્‌ગાર ગીરા નિકળી.</poem>}}
{{Poem2Open}}
રેવાકાંઠાના એક ઠાકોર ‘રૂપદેવજીના ગરબા’માં ‘રાજા રૂપદેવ છત્રપતિ, જેસા નથ બીચ મોતી દાના’ જેવી એકાદ સુંદર પંક્તિ મળે છે. દેવગઢ બારિયાના રાજા માનસિંહને અંગે લખાયેલા ‘માનસિંહ ગુણોન્નતિ’માં રાણીના વર્ણન અંગે સંસ્કૃત ઢબે અલંકારો મૂકવાનો પ્રયાસ છે. ભાષા શિષ્ટ અને પદબંધ સારો છે. એક ગોંડલનિવાસી પ્રજ્ઞાચક્ષુ શીઘ્રકવિ શિવદાસ નારણે ભાવનગરનો આખો ઇતિહાસ કવિતા રૂપે ‘ગોહિલ બિરદાવળી’ (૧૮૯૯) નામે દળદાર ગ્રંથમાં બહાર પાડ્યો છે.

પીરશ્યાં ભાણાં પડી રહ્યાં, ને થઈ રુધિરની રેલ,
{{Poem2Close}}
તગતગતી તરવાર તણો ત્યાં મચિયો ખાસો ખેલ.
{{Block center|<poem>પીરશ્યાં ભાણાં પડી રહ્યાં, ને થઈ રુધિરની રેલ,
તગતગતી તરવાર તણો ત્યાં મચિયો ખાસો ખેલ.</poem>}}
{{Poem2Open}}
જેવી થોડીક જ પંક્તિઓ આ નર્યા પદબંધમાંથી મળે છે.

એ જમાનાના મહાજનોમાં સર જમશેદજી, પ્રેમચંદ રાયચંદ, કાબરાજી તથા દાદાભાઈને અંગેનાં કાવ્યો ધ્યાન ખેંચે તેવાં છે. ‘પ્રેમચંદચરિત્ર’ (૧૮૬૬)નો લેખક કાવ્યના નાયકને બુદ્ધનો અવતાર જણાવે છે. એની પ્રતિજ્ઞા તો ભગવાનની જ કવિતા કરવાની હતી, પણ તેને રાત્રે અંબાએ સ્વપ્નમાં આજ્ઞા કરી એટલે તેણે આ કાવ્ય લખ્યું છે એ આ કાવ્યનો તથા કાવ્યના નાયકનો મહિમા છે!

લૉર્ડ મેયો, હંસરાજ, કરસનદાસ, વિલ્સન, માહેશ્વર, નર્મદ, મહીપતરામ, દલપતરામ, ઝંડુ ભટ્ટજી, મણિભાઈ જશભાઈ વગેરે મહાજનોનાં મૃત્યુના પ્રસંગો પણ ‘વિરહ’રૂપે કાવ્યબદ્ધ થયા છે. સામાન્ય કોટિના પદબંધ, નાયકના જીવનના પ્રસંગો, તથા તેના મૃત્યુથી મનુષ્ય જાતિની જ નહિ પણ કુદરતની પણ કેવી શોકાકુલ વ્યગ્ર દશા થઈ, એ બધું આ કાવ્યમાં વર્ણવાયું છે. જતે દિવસે તો શોકની તીવ્રતા બતાવવાની આ રીત પણ રૂઢ બની જાય છે. આમાંથી જે કોઈની રચના નોંધપાત્ર છે તેનો ઉલ્લેખ તે કવિની બીજી કૃતિઓ સાથે યથાસ્થાને કરી લીધો છે.  

<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  મહેતાજી ગણપતરામ રાજારામ
|previous =  (૨) નર્મદરીતિના કવિતાલેખકો
|next =  આચાર્ય વલ્લભજી હરિદત્ત
|next =  (૪) પારસી બોલીના કવિઓ
}}
}}
17,546

edits

Navigation menu