રમણીક સોમેશ્વરની કવિતા/કવિ પરિચય

From Ekatra Wiki
Revision as of 02:11, 21 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ પરિચય|}} <poem>'''રમણીક જીવરાજભાઈ સોમેશ્વર''' જન્મ તારીખ : ૦૨.૦૧.૧૯૫૧, (સ્થળ : આડેસર, કચ્છ) વતન : અંજાર (કચ્છ) વ્યવસાય : વર્ષ ૧૯૭૨થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક; વર્ષ ૧૯૭૫થી ૨૦૦૧ ભાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ પરિચય

<poem>રમણીક જીવરાજભાઈ સોમેશ્વર જન્મ તારીખ : ૦૨.૦૧.૧૯૫૧, (સ્થળ : આડેસર, કચ્છ) વતન : અંજાર (કચ્છ) વ્યવસાય : વર્ષ ૧૯૭૨થી ૧૯૭૫ માધ્યમિક શાળામાં શિક્ષક; વર્ષ ૧૯૭૫થી ૨૦૦૧ ભારતીય સ્ટેટ બૅન્ક, ૨૦૦૧માં સિનિયર આસિ. પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ. પ્રકાશન : કવિતા, નિબંધ, અનુવાદ, સંપાદન, સહ-સંપાદન દસ જેટલાં પુસ્તકો મુખ્ય પુરસ્કાર : શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય-કલા પુરસ્કાર, મુંબઈ (૨૦૦૫) ડૉ. જયંત ખત્રી – બકુલેશ એવૉર્ડ (૨૦૦૮), કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, (દિલ્હી) અનુવાદ પુરસ્કાર (૨૦૦૯) ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (૨૦૨૨) અન્ય : – સદસ્ય, પ્રસાદ ભારતી કાર્યક્રમ પરામર્શ સમિતિ, આકાશવાણી ભુજ, વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ – સદસ્ય, કેન્દ્રિય સાહિત્ય અકાદેમી, ગુજરાતી પરામર્શ સમિતિ, વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ – કેટલાંક કાવ્યો અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઓરિયા, તેલુગુ, કચ્છી, આઈરિશ, ફ્રેન્ચ આદિ ભાષાઓમાં અનુવાદ પામ્યાં. સંપર્ક : (નિવાસ) ૫/૧૫, સરદાર પટેલ નગર, હરિપર રોડ, ભુજ, કચ્છ ૩૭૦ ૦૧૫ મો. ૯૪૨૯૩ ૪૨૧૦૦ Email : ramnik.someshwar@gmail.com <poem>