4,606
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ખેતર | રમેશ ઠક્કર}} | {{Heading|ખેતર | રમેશ ઠક્કર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d8/KAURESH_KHETAR.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ખેતર - રમેશ ઠક્કર • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંકુર ફૂટે છે. આપણે ફક્ત પડતર કે બહુ બહુ તો ખેડાયેલું ખેતર જ જોતા હોઈએ છીએ. આપણી નજરને જો વિસ્તારીએ તો એના પ્રગટીકરણને નિહાળવાનું વિસ્મય પણ માણવા જેવું છે. આપણે ખેતીપ્રધાન દેશ છીએ. ખેતર એનો પ્રાણ છે. ખેતસંસ્કૃતિ નદીકિનારે વિકસી. ‘અર્’ સંસ્કૃત ધાતુ. અર્થ થાય ખેડવું… અર્ ઉપરથી આર્ય જેના ઉપરથી આવી આર્ય સંસ્કૃતિ! | ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંકુર ફૂટે છે. આપણે ફક્ત પડતર કે બહુ બહુ તો ખેડાયેલું ખેતર જ જોતા હોઈએ છીએ. આપણી નજરને જો વિસ્તારીએ તો એના પ્રગટીકરણને નિહાળવાનું વિસ્મય પણ માણવા જેવું છે. આપણે ખેતીપ્રધાન દેશ છીએ. ખેતર એનો પ્રાણ છે. ખેતસંસ્કૃતિ નદીકિનારે વિકસી. ‘અર્’ સંસ્કૃત ધાતુ. અર્થ થાય ખેડવું… અર્ ઉપરથી આર્ય જેના ઉપરથી આવી આર્ય સંસ્કૃતિ! | ||
| Line 30: | Line 45: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/સ્મૃતિશૂળ|સ્મૃતિશૂળ]] | |previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રમેશ ઠક્કર/સ્મૃતિશૂળ|સ્મૃતિશૂળ]] | ||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ | |next = [[ગુજરાતી નિબંધ-સંપદા/મયૂર ખાવડુ/ગોળો|ગોળો]] | ||
}} | }} | ||