ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|યુધિષ્ઠિર?|જયંતિ દલાલ}}
{{Heading|યુધિષ્ઠિર?|જયંતિ દલાલ}}
'''યુધિષ્ઠિર?''' (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?', ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે. ચં.<br>
'''યુધિષ્ઠિર?''' (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?', ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે.
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav
{{HeaderNav

Revision as of 09:49, 20 November 2025

યુધિષ્ઠિર?

જયંતિ દલાલ

યુધિષ્ઠિર? (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?’, ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે. ચં.