આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/I: Difference between revisions

no edit summary
(fpr,attonh)
No edit summary
Line 152: Line 152:
'''Invective અ૫ભાષિક'''
'''Invective અ૫ભાષિક'''
:અપશબ્દો યુક્ત વક્તવ્ય, શબ્દો દ્વારા તીવ્ર આક્રોશ યા પ્રહાર. જેમકે, પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માથી

{{Block center|<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે
{{Block center|'''<poem>‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે
વડસાસુ વેરણ થઈ મારી હરખ હૈયાનો ટાળ્યો રે

મીઠાવચની ને થોડા બોલી હીંડે હરિગુણ ગાતી રે

પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>}}
પરમાર્થી થઈ પત્ર લખાવ્યું મનમાં મોટી કાતી’</poem>'''}}
'''Inversion પદવ્યુત્ક્રમ'''
'''Inversion પદવ્યુત્ક્રમ'''
:વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે

Line 165: Line 165:
'''Irony વક્રતા'''
'''Irony વક્રતા'''
:સાહિત્યિક અભિવ્યક્તિની આ એક વિશેષ તરાહ છે, જે દ્વારા પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં વિરુદ્ધનો હોય. આમ વક્રતાના બે મુખ્ય પ્રકારો છેઃ

ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.
:ભાષાગત વ્યંગ્યાર્થ અને પરિસ્થિતિગત વ્યંગ્યાર્થ. સામાન્ય રીતે કવિતામાં પહેલા પ્રકારની અને નાટક કે કથા-સાહિત્યમાં બીજા પ્રકારની વક્રતા વિશેષ પ્રમાણમાં પ્રયોજાય છે.
:વક્રતાના વિનિયોગ દ્વારા હાસ્ય, કટાક્ષ નિષ્પન્ન થાય છે. ઉપરાંત, તાત્ત્વિક ભૂમિકાએ પણ આ પ્રવિધિ પ્રયોજાય છે જેના દ્વારા સંકુલ માનવ-સ્થિતિનું ચિંતન પ્રગટ થાય છે. આ પ્રકારની વક્રતા વૈશ્વિક વક્રતા તરીકે ઓળખાય છે.

:વક્રતાની વિશેષતા એ છે કે તે કરુણ અને હાસ્ય બંને રસની સમાંતર નિષ્પત્તિ કરે છે. આ સંદર્ભમાં હાસ્ય વિશ્રાન્તિ (comic relief) પોતે જ પરિસ્થિતિગત વક્રતાને સઘન બનાવે છે.