આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/I: Difference between revisions

fpr,attonh
(+1)
(fpr,attonh)
Line 120: Line 120:
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ'''
'''Interior Monologue મનોગત એકોકિત, આત્મસંભાષણ'''
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે.
:પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતાં વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે.
ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી.
:ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્સ જોઈસ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ :પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી.
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે.
:આ પ્રકારની એક યા વધુ એકોક્તિઓ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતના પ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે.
:નાટ્યાત્મક એકોક્તિ (Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે.

Line 138: Line 138:
'''Intertextuality આંતરપાઠપરકતા'''
'''Intertextuality આંતરપાઠપરકતા'''
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે.
:પાઠભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન વગેરેમાં આ સંજ્ઞા વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ખ્યાલ મુજબ પ્રત્યેક પાઠ બીજા પાઠોનું રૂપાન્તર છે, અને કોઈ પણ કૃતિ અન્ય કૃતિના સંદર્ભમાં જ વંચાય છે.
એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે.
:એક પાઠનું પ્રયોજન અગાઉ સંપર્કમાં આવેલાં એક કે વધુ પાઠોના જ્ઞાન પર આધારિત છે. પ્રતિકૃતિઓ, અવલોકનો, અહેવાલો જેવા પાઠ-પ્રકારોમાં પાઠ-નિર્માતા કે સર્જક અગાઉના પાઠોના સતત સંપર્કમાં હોય છે અને પાઠ-ગ્રાહકો કે ભાવકો માટે પૂર્વ પાઠની પરિચિતતા જરૂરી બને છે. જૂલ્ય, ક્રિસ્તેવા રોલાં બાર્થ, માઈકલ રિફાતેર વગેરે આ ખ્યાલના પુરસ્કર્તાઓ છે.
'''Intonation કાકુ, લયાત્મક પાઠ'''
'''Intonation કાકુ, લયાત્મક પાઠ'''
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે.
:ઉચ્ચારણ-ભેદને લીધે પ્રત્યેક વક્તાની આગવી લઢણ પ્રગટે છે. ઉચ્ચારણની નિયત ઢબની સરખામણીમાં વક્તાની ઢબને તપાસવા, મૂલવવાનું વલણ હોય છે. આ લઢણ કે શૈલીનું સૂચન કરવા આ સંજ્ઞા પ્રયોજાય છે.