ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગુજરાતી જોડણીના નિયમો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
૫ હકાર બાબત નીચે પ્રમાણે કરી શકાયઃ–
૫ હકાર બાબત નીચે પ્રમાણે કરી શકાયઃ–
(અ) નાનું, મોટું, બીક, સામું, ઊચું, મોર (આંબાનો) મોં, મોવું (લોટને) જ્યાં, ત્યાં, ક્યારે, જ્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, અને આવું વગેરેમાં હકાર દર્શાવવો નહિ;

{{Poem2Close}}
{{center|—પણ—}}
{{center|—પણ—}}
{{Poem2Open}}
(બ) બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં હકાર જુદો પાડીને લખવો અથવા સંયુક્ત પણ લખી શકાય;

{{center|—આમ છતાં–વિકલ્પ—}}
{{center|—આમ છતાં–વિકલ્પ—}}
{{Poem2Open}}
નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, કોહ, સોહ, એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યા પ્રમાણે રૂપ સાધિત કરવાં:–નાહ-વું=નાહું છું, નાહીએ છીએ, નહાય છે, નાહો છો, નાહ્યે-હ્યા,-હી,-હ્યું,–હ્યાં. નાહીશ; નાહીશું; નહાશો; નહાશે, નહાત, નહાતો, તી-તું; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,–લી,–લું; નહા, નહાજે; નાહવું.

નવડા(ર)વવું: નવાવું, નવાય; નાવણ, નાવણિયો, નવેણ; નવાણ.  

Line 21: Line 25:
ચહવડા(ર)વવું; ચહાવાવું; ચહવાય; આવા પ્રયોગ પ્રચલિત નથી,

આ પ્રમાણે બીજા ધાતુઓનાં રૂપો થાય છે;
આ પ્રમાણે બીજા ધાતુઓનાં રૂપો થાય છે;
—વળી—  
{{Poem2Close}}
{{center|—વળી—}}
{{Poem2Open}}
(ક) ડ આગળના હને છુટો ન પાડતાં ડને ઠેકાણે ઢ વાપરવોઃ-કહા-ડવું, વહાડવું નહિ પણ કાઢવું, વાઢવું. કઢી, ટાઢ, અઢાર, અને કઢવું એમ લખવું પરંતુ ચઢવું, લઢવું, દાઢમ નહિ પણ ચડવું, લડવું અને દાડમ એમ લખવું.

૬ (૧૩ વિ. પીઠનો) તદ્‌ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ રાખવું- ઉદા. ચોખ્ખું; ચિઠ્ઠી, પથ્થર; છતાં ચ ને છ ચ્‌છનું દ્વિત્વ રાખવું:– ઉદા. અચ્છેર, પચ્છમ, અને અચ્છું.

Line 50: Line 56:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =નરસિંહ મહેતો અને તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો–તેની કવિતાની તુલના
|previous =નરસિંહ મહેતો અને તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો
|next = કોપીરાઈટ એટલે શું?
|next = કોપીરાઈટ એટલે શું?
}}
}}