User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(16 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:100%"
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:100%"
|rowspan="3" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Suresh-Joshi.jpg|150px]]
|rowspan="4" style="vertical-align: middle; padding: 0px;" | [[File:Suresh-Joshi.jpg|200px]]
|style="font-size: xxx-large; padding: 0px 0px 0 0px; height: 0em;" | '''સુરેશ જોષી'''
|style="font-size: xxx-large; padding: 5px 0px 0 10px; height: 0em;" | '''સુરેશ જોષી'''
|-
|-
|style="font-size: x-large; padding: 0px 0px 0 0px; height: 0em;" |(જન્મ : ૩૦ મે ૧૯૨૧ - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧)
|style="font-size: x-large; padding: 0px 0px 0px 10px; height: 0em;" |[ જન્મ : ૩૦ મે ૧૯૨૧ (વાલોડ) - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧(અમદાવાદ) ]
|-
|-
|style="font-size: x-large; padding: 0px 0px 0 0px; height: 0em;" | '''આધુનિક યુગ'''
|style="font-size: x-large; padding: 0px 0px 0px 10px; height: 0em;" | '''આધુનિક યુગ'''
|}
|-
 
|style="padding: 0px 0px 0px 10px; height: 0em; border-top: 10px;border-top-color: #000000" |
{{rule|80%|height=2px|}}
{{Rule}}{{gap}} આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો. સાહિત્ય અકાદમી એવોર્ડનો એમણે અસ્વીકાર કરેલો.
 
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;"
|
{{gap}}એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા.  મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. 1951-1981 દરમ્યાન  વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા.
 
{{gap}}એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી. સર્જક તરીકે એમણે કવિતા, નવલકથા ટૂંકી વાર્તાઓ રચી.  
{{Poem2Close}}
|}
|}
<br>
{{rule|height=2px|}}
{{rule|80%|height=2px|}}
{{Center|{{xx-larger|પુસ્તકો}}}}
<br>
{{rule|height=2px|}}
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:100%"
|-
|-
|align=center|[[File:Anubhavan book cover.jpg|150px|center|link=અનુભાવન]]  
|align=center|[[File:Anubhavan book cover.jpg|150px|center|link=અનુભાવન]]  

Latest revision as of 14:20, 15 January 2026

સુરેશ જોષી
[ જન્મ : ૩૦ મે ૧૯૨૧ (વાલોડ) - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧(અમદાવાદ) ]
આધુનિક યુગ

આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા. નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક, સંપાદક, સાહિત્યિક સામયિકોના સંપાદક – આમ અનેક દિશાઓમાં તેમણે કલમ ચલાવી. સુરેશ જોષીએ પ્રસારેલા આધુનિક વાતાવરણમાં એક આખી પેઢી ઊછરી. ગુજરાતી લલિત નિબંધ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનો પ્રભાવ ગણનાપાત્ર રહ્યો. સાહિત્ય અકાદમી એવોર્ડનો એમણે અસ્વીકાર કરેલો.

પુસ્તકો


અનુભાવન અનુબોધ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ

કથાવિચાર કથાવિવેચન પ્રતિ કળા, સાહિત્ય અને વિવેચન

પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી પ્રતીતિ શબ્દલોક

તત્ત્વસંદર્ભ વિભાવના વિવેચનની ભૂમિકા